૨૫ – નવસારી સંસદીય મતવિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી J.P.Nadda જી, ગુજરાત રાજયના મુખ્યમંત્રી આદરણીય શ્રી Bhupendra Patel જી તથા ભારતીય જનતા પાર્ટી-ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તથા પરમ પૂજય સંતશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિત રહી કાર્યાલય ઉદ્ઘાટનની શુભકામનાઓ પાઠવી…
