જય શ્રી રામ… આજરોજ શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી બાઈક રેલીને પ્રસ્થાન કરાવી આટ ગામના શ્રી રામજી મંદિરે પ્રભુ શ્રી રામનું પુણ્ય સ્મરણ કર્યું… રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો… આવો આપણે સૌ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જ્યોત પ્રગટાવીએ અને પ્રભુ શ્રીરામના આગમનને વધાવીએ… #jayshreeramRam #AyodhyaRamTemple #राममंदिरप्राणप्रतिष्ठा #RamMandirPranPratishta 🛕

January 22, 2024
જય શ્રી રામ…
આજરોજ શ્રી રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલી બાઈક રેલીને પ્રસ્થાન કરાવી આટ ગામના શ્રી રામજી મંદિરે પ્રભુ શ્રી રામનું પુણ્ય સ્મરણ કર્યું…
રામભક્તોની અપાર ભક્તિ, અપાર ઉત્સાહ જોઇ ખુબ આનંદ અનુભવ્યો…
આવો આપણે સૌ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જ્યોત પ્રગટાવીએ અને પ્રભુ શ્રીરામના આગમનને વધાવીએ…