જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી માર્ગદર્શિત બી.આર.સી. ભવન જલાલપોર અને તાલુકા પંચાયત જલાલપોર આયોજીત કુચેદ પ્રાથમિક શાળામાં રાખેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉપસ્થિત રહી, બાળકો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા…
બાળકોને અભ્યાસ સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહભેર ભાગ લેતા જોઈને આનંદ થયો. તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું અને આ પ્રયાસ બદલ શિક્ષકોને પણ અભિનંદન પાઠવું છું…