Thank You… મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ તરફથી મને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવી તેમજ ટેલિફોનિક, સોશિયલ મીડીયાના માધ્યમ થકી જે શુભેચ્છાઓ પાઠવી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું. મારા વતન આટ, રામજી મંદિર ખાતે રાખવામાં આવેલ આઈ. એન. એસ. પ્લસ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ નવસારીના સહયોગ થી વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૧૧ લાભાર્થીઓ, નિરાલી હોસ્પિટલ નવસારીના સહયોગથી રાખવામાં આવેલ ફ્રી મેડિકલ કેમ્પમાં ૫૧ લાભાર્થીઓ તેમજ રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ નવસારીના સહયોગ થી રાખવામાં આવેલ વિનામૂલ્યે આંખના શિબિરમાં ૨૬૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં ૨૦૦ લાભાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું અને ૪૧ લાભાર્થીઓને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે… આ સેવાયજ્ઞ માં સેવા આપનાર ડૉક્ટર્સ અને એમની ટીમ તથા નામીઅનામી તમામ લોકોનો ખુબ ખુબ આભાર માનું છું…

October 5, 2023

Thank You…

 

મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ તરફથી મને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવી તેમજ ટેલિફોનિક, સોશિયલ મીડીયાના માધ્યમ થકી જે શુભેચ્છાઓ પાઠવી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું. મારા વતન આટ, રામજી મંદિર ખાતે રાખવામાં આવેલ આઈ. એન. એસ. પ્લસ  મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ નવસારીના સહયોગ થી વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૧૧ લાભાર્થીઓ, નિરાલી હોસ્પિટલ નવસારીના સહયોગથી રાખવામાં આવેલ ફ્રી મેડિકલ કેમ્પમાં ૫૧ લાભાર્થીઓ તેમજ રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ નવસારીના સહયોગ થી રાખવામાં આવેલ વિનામૂલ્યે આંખના શિબિરમાં ૨૬૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં ૨૦૦ લાભાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું અને ૪૧ લાભાર્થીઓને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે…

 

આ સેવાયજ્ઞ માં સેવા આપનાર ડૉક્ટર્સ અને એમની ટીમ તથા નામીઅનામી તમામ લોકોનો ખુબ ખુબ આભાર માનું છું…