આજરોજ બુથ સશક્તિકરણ અભિયાન – 2023 અંતર્ગત જલાલપોર તાલુકા મંડળની કાર્યશાળા શ્રી કમલમ, જિલ્લા ભા. જ. પા. કાર્યાલય ખાતે આયોજિત થઇ જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શિત કર્યા.. કાર્યશાળામાં જલાલપોર મંડળના શક્તિ કેન્દ્રના સંયોજક – પ્રભારી તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા..

October 3, 2023

આજરોજ બુથ સશક્તિકરણ અભિયાન – 2023 અંતર્ગત જલાલપોર તાલુકા મંડળની કાર્યશાળા શ્રી કમલમ, જિલ્લા ભા. જ. પા. કાર્યાલય ખાતે આયોજિત થઇ જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શિત કર્યા..

 

કાર્યશાળામાં જલાલપોર મંડળના શક્તિ કેન્દ્રના સંયોજક – પ્રભારી તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા..