આજરોજ વેસ્મા ગામે બુથ નંબર – ૬ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબનો સૌથી વધુ લોકપ્રિય #MaanKiBaat કાર્યક્રમ નિહાળ્યો…
#મનકીબાત કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા તથા તાલુકા ભા. જ. પા સંગઠનના હોદેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહી માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબનો #MaanKiBaat કાર્યક્રમ નિહાળ્યો…