નવસારી – ગણદેવી રોડ, વિશાલનગર ની સામે આવેલ વિલ્સન પોઈન્ટ ખાતે શ્રી જયમીન નાયક (JAY EYE CARE), ડો. ખુશ્બુ દેસાઇ(KD AESTHETICS SKIN HAIR LASER) અને ડો. આશિત દેસાઇના (DESAI નેત્રાલય) નવા સોપાનના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યો… તેઓ તેમના આ નવા સોપાન થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ…

September 17, 2023

નવસારી – ગણદેવી રોડ, વિશાલનગર ની સામે આવેલ વિલ્સન પોઈન્ટ ખાતે શ્રી જયમીન નાયક (JAY EYE CARE), ડો. ખુશ્બુ દેસાઇ(KD AESTHETICS SKIN HAIR LASER) અને ડો. આશિત દેસાઇના (DESAI નેત્રાલય) નવા સોપાનના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યો…

 

તેઓ તેમના આ નવા સોપાન થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ…