વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત જલાલપોર મત વિભાગના અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે દર્દીઓને ફળ વિતરણ કર્યું… ફળ વિતરણના કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના સંગઠન હોદેદારો, ચુંટાયેલા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.. #HappyBdayModiji

September 17, 2023

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, નવા ભારતના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi સાહેબના  જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત જલાલપોર મત વિભાગના અંબાડા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે દર્દીઓને ફળ વિતરણ કર્યું…

ફળ વિતરણના કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના સંગઠન હોદેદારો, ચુંટાયેલા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા..

#HappyBdayModiji