મેરી માટી, મેરા દેશ
મીટ્ટી કો નમન, વીરો કો વંદન….
આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતગર્ત આજરોજ આટ ગામ ખાતે જલાલપોર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ આપી અને શહિદ સ્વતંત્રસેનાની ના પરિવારજનોનું સન્માન કર્યું…
આ પ્રસંગે શીલા ફલકમનું લોકાર્પણ, વૃક્ષારોપણ તેમજ અમૃત કળશમાં માટી એકત્રિત કરતાની સાથે ધ્વજવંદન કરી, વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરી.






























































