વિજયી વિશ્વ તીરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા…
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત #HarGharTiranga અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મરોલી થી ઉંભરાટ સુધી તિરંગા યાત્રા યોજાઈ…
આવો, સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ અને ભારતનું ગૌરવગાન કરીએ…
ભારત માતા કી જય