માન. પ્રધાનમંત્રીશ્રી @narendramodi સાહેબના #AatmanirbharBharat ના સૂત્રને સાર્થક કરતા ભીનાર ગામે શ્રી સિધ્ધી વિનાયક રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના સહયોગ થી આયોજીત સિલાઈ મશીન વિતરણના કાર્યક્રમમાં હાજરી આપી…
આ પ્રસંગે ગારમેન્ટ મેકિંગની તાલીમ મેળવી રહેલી બહેનોને ઇન્ડસ્ટ્રીયલ સિલાઈ મશીન વિતરિત કર્યા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી…