શ્રી શક્તિ ગૃપ દ્વારા આયોજીત નોન ટ્રેડિશનલ ગરબા સ્પર્ધા 2023 કાર્યક્રમમાં હાજર રહી માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી આશીર્વાદ લઇ ગરબા સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો… ખેલૈયાઓમાં રહેલી કલાને ઉજાગર કરવા માટેના આ સુંદર આયોજન બદલ શ્રી શક્તિ ગૃપ ના તમામ સભ્યોને અભિનંદન અને તમામ ખેલૈયાઓને શુભેચ્છાઓ..💐💐

August 6, 2023

શ્રી શક્તિ ગૃપ દ્વારા આયોજીત નોન ટ્રેડિશનલ ગરબા સ્પર્ધા 2023 કાર્યક્રમમાં હાજર રહી માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી આશીર્વાદ લઇ ગરબા સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો…

ખેલૈયાઓમાં રહેલી કલાને ઉજાગર કરવા માટેના આ સુંદર આયોજન બદલ શ્રી શક્તિ ગૃપ ના તમામ સભ્યોને અભિનંદન અને તમામ ખેલૈયાઓને શુભેચ્છાઓ..💐💐