ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે આજરોજ મરોલી કોળી સમાજ વાડી ખાતે લાભાર્થી સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ યોજના હેઠળ લાભ લેનાર સૌ લાભાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં… આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો અને યોજનાઓ ની ચર્ચા કરી સાથે એમના અનુભવોને પણ જાણ્યા… આ પ્રસંગે જલાલપોર તાલુકાના વિસ્તારક અને ગુજરાત પ્રદેશ એસ.ટી મોરચાના ઉપાધ્યક્ષ શ્રી વસંતભાઈ પરમારજી, જલાલપોર તાલુકાના પ્રમુખ રોશનીબેન, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, ઉપપ્રમુખ મિનેષભાઈ, શાસક પક્ષ નેતા નિલેશભાઈ, સંગઠન પ્રમુખ અશોકભાઈ, યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય અનિતાબેન, તાલુકા પંચાયત સભ્યો મનિશાબેન,ચેતનાબેન,પ્રમોદભાઈ, મીનેશભાઈ, તેમજ જુદા જુદા ગામના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હજાર રહ્યા હતા…. #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 19, 2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અન્વયે આજરોજ મરોલી કોળી સમાજ વાડી ખાતે લાભાર્થી સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિવિધ યોજના હેઠળ લાભ લેનાર સૌ લાભાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં…

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો અને યોજનાઓ ની ચર્ચા કરી સાથે એમના અનુભવોને પણ જાણ્યા…

 

આ પ્રસંગે જલાલપોર તાલુકાના વિસ્તારક અને ગુજરાત પ્રદેશ એસ.ટી મોરચાના ઉપાધ્યક્ષ શ્રી વસંતભાઈ પરમારજી, જલાલપોર તાલુકાના પ્રમુખ રોશનીબેન, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, ઉપપ્રમુખ મિનેષભાઈ, શાસક પક્ષ નેતા નિલેશભાઈ, સંગઠન પ્રમુખ અશોકભાઈ, યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ, જિલ્લા પંચાયત સભ્ય અનિતાબેન, તાલુકા પંચાયત સભ્યો મનિશાબેન,ચેતનાબેન,પ્રમોદભાઈ, મીનેશભાઈ, તેમજ જુદા જુદા ગામના સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હજાર રહ્યા હતા….

 

#SamparkSeSamarthan

#JanSamparkAbhiyan