ઓંજલ ગામે રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ નવસારીના સહકાર થી અને ગ્રામ પંચાયત ઓંજલના સયુક્ત ઉપક્રમે આયોજીત(વિનામૂલ્યે) નેત્રયજ્ઞમાં હાજરી આપી…
સેવાનું આ કાર્ય હાથ ધરવા બદલ સેવાભાવી સંસ્થા રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ સાથે જોડાયેલ સૌને બિરદાવું છું…