આજરોજ રમત ગમત મંડળ દાંડી દ્વારા આયોજીત IPL FORMAT ICON ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…

June 11, 2023

આજરોજ રમત ગમત મંડળ દાંડી દ્વારા આયોજીત IPL FORMAT ICON  ક્રિકેટ ટુર્નામેન્ટ ને ખુલ્લી મૂકી…

ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…