કુંડળ ફળિયા સ્પોર્ટસ ક્લબ અને શ્રી મિનેશકુમાર ગુલાબભાઈ પટેલના સહયોગ થી આયોજીત ઓલ ઈન્ડિયા ચેમ્પિયન કપ ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો…
ઓલ ઈન્ડિયા ચેમ્પિયન કપ ની ફાઇનલ મેચ આરડી ૯૯ ઇલેવન અને જય અંબે ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં આરડી ૯૯ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ઓલ ઈન્ડિયા ચેમ્પિયન કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થવા બદલ આરડી ૯૯ ઇલેવન ટીમના સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…