ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી તેમની નવસારી મુલાકાત દરમ્યાન દાંડી પ્રાર્થના મંદિર ખાતે પૂ. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ત્યાંથી દાંડી ખાતે ‘સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ ની મુલાકાત લીધી હતી… એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી સાથે તેમની આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે નવા સ્થળોના વિકાસ બાબતોની માહિતી મેળવી હતી…

June 9, 2023

ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી તેમની નવસારી મુલાકાત દરમ્યાન દાંડી પ્રાર્થના મંદિર ખાતે પૂ. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ત્યાંથી દાંડી ખાતે ‘સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ ની મુલાકાત લીધી હતી…

 

એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી સાથે તેમની આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે નવા સ્થળોના વિકાસ બાબતોની માહિતી મેળવી હતી…