અબ્રામા ગામે જિલ્લા કક્ષાના સ્પોર્ટ કોમ્પલેક્ષ નવા ચાલી રહેલ બાંધકામ ની કામગીરીનું ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી સાથે નિરીક્ષણ કર્યું. સાથે જરૂરી સૂચનો કર્યા…
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે વિકાસ, સુવિધા અને સુખાકારી-સાથે જનસેવાનો સંકલ્પ પણ સાકાર થયો છે.