બનાસ યુવા સંગઠન દ્વારા સંચાલિત (જીવદયા માનવ સેવા ટ્રસ્ટ) દ્રારા નિર્મિત “સજ્જન પંખી ઘર” અને “પદમાવતી જલધારા“ નું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ… આ પ્રસંગે જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઇ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી જિગીષ શાહ, અધિકારીશ્રીઓ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…

June 9, 2023

બનાસ યુવા સંગઠન દ્વારા સંચાલિત (જીવદયા માનવ સેવા ટ્રસ્ટ) દ્રારા નિર્મિત “સજ્જન પંખી ઘર” અને “પદમાવતી જલધારા“ નું  ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ…

 

આ પ્રસંગે જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઇ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી  જિગીષ શાહ, અધિકારીશ્રીઓ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…