નવસારી ખાતે નવી જી. એમ. ઇ આર. એસ હોસ્પિટલના નવા ચાલી રહેલ બાંધકામ ની કામગીરીનું નિરીક્ષણ ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી દ્વારા કરવામાં આવ્યું, સાથે જ તેમણે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા…
આ પ્રસંગે જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી , નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઇ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી જિગીષ શાહ, અધિકારીશ્રીઓ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…