નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કન્યાશાળા નંબર-૦૧ નું ખાતમુહૂર્ત ગુજરાત પ્રદેશ ભા. જ. પા. અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું…
આ પ્રસંગે જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી જિગીષ શાહ, અધિકારીશ્રીઓ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…