ભારતીય જનતા પાર્ટી ૧૭૪ જલાલપોર વિધાનસભાની “ટિફિન બેઠક” દાંડી ગામે મળી જેમાં ઉપસ્થિત રહી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા. કાર્યકર્તાઓ સાથે મુખ્ય સંગઠનાત્મક મુદ્દાઓ અંગે ચર્ચા કરી તથા આગામી સમયમાં યોજાનાર મહત્વના કાર્યક્રમોના આયોજન સંદર્ભે માર્ગદર્શિત કર્યા. આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, સિનિયર કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા… #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 8, 2023

ભારતીય જનતા પાર્ટી ૧૭૪ જલાલપોર વિધાનસભાની “ટિફિન બેઠક”  દાંડી ગામે મળી જેમાં ઉપસ્થિત રહી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી તેમજ અનેક યોજનાની માહિતી આપી સાથે એમના અનુભવોને પણ જાણ્યા. કાર્યકર્તાઓ સાથે મુખ્ય સંગઠનાત્મક મુદ્દાઓ અંગે ચર્ચા કરી તથા આગામી સમયમાં યોજાનાર મહત્વના કાર્યક્રમોના આયોજન સંદર્ભે માર્ગદર્શિત કર્યા.

આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, સિનિયર કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…

 

#SamparkSeSamarthan

#JanSamparkAbhiyan