ભારત સરકારના માજી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનજી બિહારના ધારાસભ્ય શ્રી સંજયભાઈ સારંગીજી આજે નવસારી જિલ્લાના પ્રવાસે હતા…
ડો. હર્ષવર્ધનજી એ દાંડી પ્રાર્થના મંદિર ખાતે પૂ. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ત્યાંથી દાંડી ખાતે ‘સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ ની મુલાકાત લીધી હતી…
ડો. હર્ષવર્ધનજી એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી સાથે તેમની આ મુલાકાત દરમિયાન નવસારી જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે નવા સ્થળોના વિકાસ બાબતોની માહિતી મેળવી હતી…