ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જન સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ નવસારી જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહના નિવાસસ્થાને માજી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનજી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું…
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો ની ચર્ચા કરી સાથે એમના અનુભવોને પણ જાણ્યા…