નવસારી વિજલપોર નગરપલિકામા સમાવિષ્ટ તીઘરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આવાસના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જિગીશભાઈ શાહ, નગરપાલિકાના હોદેદારો, નવસારી મંડળ પ્રમુખ પરેશભાઈ કાસુંદ્રા, મંડળના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા…
હુ તમામ લાભાર્થીઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું…