ચીજગામ ગામે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી…
આ પ્રસંગે જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી શિવરાજસિંહજી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મિનેષભાઈ, કારોબારી અધ્યક્ષ રણધીરભાઈ, દંડક હિરેનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય બળવંતભાઈ,શંકરભાઇ, તાલુકા પંચાયત સભ્ય પરેશભાઈ, જગુભાઈ, તૃપ્તિબેન, નિલમબેન, ક્રિષ્નાબેન, પ્રકૃતિબેન, ચીજગામ ગામના સરપંચ દિપાબેન, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…












