વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નવસારી જીલ્લા સંગઠન સમિતી દ્વારા આયોજીત જગત જનની માં ઉમિયા માતાજીના દિવ્ય રથ પરિભ્રમણ મહા ઉસ્તવમાં હાજર રહી માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી આશીર્વાદ લીધા…
આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નવસારી જીલ્લા સંગઠન સમિતીના હોદેદારો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં જગત જનની માં ઉમિયા માતાજીના ભક્તો હાજર રહ્યા હતા…
જગત જનની માં ઉમિયા માતાજીની જય 🙏