એરૂ ગામે ૧૫ માં નાણાંપંચ યોજના અંતર્ગત ૫૦,૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી અને બોર કામોનું ખાતમુર્હત થયું…. આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઈ, મંડળના પ્રમુખ શ્રી અશોકભાઇ, એરૂ ગામના સરપંચ શ્રીમતી વિધ્યાબેન તેમજ કાર્યકર્તાઓ અને ગ્રામજનાઓ હાજર રહ્યા..

April 29, 2023

એરૂ ગામે ૧૫ માં નાણાંપંચ યોજના અંતર્ગત  ૫૦,૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી અને બોર કામોનું  ખાતમુર્હત થયું….

 

આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઈ, મંડળના પ્રમુખ શ્રી અશોકભાઇ,  એરૂ ગામના સરપંચ શ્રીમતી વિધ્યાબેન તેમજ કાર્યકર્તાઓ અને ગ્રામજનાઓ હાજર રહ્યા..