ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ આયોજીત ૧૨૫ નવીન બસ સેવાનું લોકાર્પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંધવી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ની વિશેષ ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું જે પ્રસંગે હાજર રહ્યો.. શહેરી તેમજ આજુબાજુના ગ્રામજનોને અવાગમન માટે આ નવીન બસો ઘણી જ ઉપયોગી થશે…

April 29, 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ આયોજીત ૧૨૫ નવીન બસ સેવાનું  લોકાર્પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંધવી  તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ની વિશેષ  ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું જે પ્રસંગે હાજર રહ્યો..

 

શહેરી તેમજ આજુબાજુના ગ્રામજનોને અવાગમન માટે આ નવીન બસો ઘણી જ ઉપયોગી થશે…