આટ ગામના રૂભડા ફળિયાના ગ્રાઉન્ડ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ યુવક મંડળ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩ નો શુભારંભ કરાવ્યો..
યુવાનો આ ખેલનાં માધ્યમથી એકબીજા સાથે તંદુરસ્ત હરીફાઈ અને સંઘર્ષ કરતા કરતા જીવનનાં પાઠ શીખે અને પારિવારિક અને સામાજિક ભાવના વધુ દ્રઢ બને તેવા શુભ આશય થી આ યુવાનો અને આયોજકો નવો રાહ ચીંધી રહ્યા છે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…