આજરોજ નવસારી નગરપાલિકા કચેરી ખાતે “ઇ- પ્રગતિ” – સ્માર્ટ ડેવલપમેન્ટ મોનીટરીંગ સોફ્ટવેરના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી. જેમાં નગરપાલિકા ને લગતી વહીવટી કામગીરીઓ અને વિકાસના કાર્યોને લગતી માહિતીઓ ઉપલબ્ધ છે…. આ સોફ્ટવેરથી ખૂબ જ સરળતાથી મોબાઇલ થકી જાણી શકાશે અને સરકાર અને જનતા વચ્ચે પારદર્શિતા પણ વધશે…

April 16, 2023

આજરોજ નવસારી નગરપાલિકા કચેરી ખાતે “ઇ- પ્રગતિ” – સ્માર્ટ ડેવલપમેન્ટ મોનીટરીંગ સોફ્ટવેરના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી. જેમાં નગરપાલિકા ને લગતી વહીવટી કામગીરીઓ અને વિકાસના કાર્યોને લગતી માહિતીઓ ઉપલબ્ધ છે…

 

આ સોફ્ટવેરથી ખૂબ જ સરળતાથી મોબાઇલ થકી જાણી શકાશે અને સરકાર અને જનતા વચ્ચે પારદર્શિતા પણ વધશે…