એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે નવસારીમાં વસતા બનાસકાંઠાવાસી જૈન યુવાનો દ્વારા આયોજીત બનાસ ક્રિકેટ કપ ટુર્નામેન્ટમાં હાજરી આપી… યુવાનો આ ખેલનાં માધ્યમથી એકબીજા સાથે તંદુરસ્ત હરીફાઈ અને સંઘર્ષ કરતા કરતા જીવનનાં પાઠ શીખે અને પારિવારિક અને સામાજિક ભાવના વધુ દ્રઢ બને તેવા શુભ આશય થી આ યુવાનો અને આયોજકો નવો રાહ ચીંધી રહ્યા છે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…

April 16, 2023

એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે નવસારીમાં વસતા બનાસકાંઠાવાસી જૈન યુવાનો દ્વારા આયોજીત બનાસ ક્રિકેટ કપ ટુર્નામેન્ટમાં હાજરી આપી…

 

યુવાનો આ ખેલનાં માધ્યમથી એકબીજા સાથે તંદુરસ્ત હરીફાઈ અને સંઘર્ષ કરતા કરતા જીવનનાં પાઠ શીખે અને પારિવારિક અને સામાજિક ભાવના વધુ દ્રઢ બને તેવા શુભ આશય થી આ યુવાનો અને આયોજકો નવો રાહ ચીંધી રહ્યા છે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…