ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા “ બુથ સશક્તિકરણ અભિયાન” અંતગર્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં ઉપસ્થિત રહ્યો… આ બેઠકમાં ગુજરાત સરકારના નાણાં – ઉર્જા તથા પેટ્રોકેમિકલ કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશના હોદેદારો, જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા સંગઠનના હોદેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી દ્વારા લોકસભા – ૨૦૨૪ ની તૈયારી અંતર્ગત પ્રેઝેન્ટેશનના માધ્યમ થી માર્ગદર્શન આપ્યું હતું…

April 7, 2023

ભારતીય જનતા  પાર્ટી નવસારી જિલ્લા દ્વારા “ બુથ સશક્તિકરણ અભિયાન” અંતગર્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી ની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં ઉપસ્થિત રહ્યો…

આ બેઠકમાં ગુજરાત સરકારના નાણાં – ઉર્જા તથા પેટ્રોકેમિકલ કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશના હોદેદારો, જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા સંગઠનના હોદેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

 

આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલજી દ્વારા લોકસભા – ૨૦૨૪ ની તૈયારી અંતર્ગત  પ્રેઝેન્ટેશનના માધ્યમ થી માર્ગદર્શન આપ્યું હતું…