આજરોજ આટ ગામ ખાતે જિલ્લા પંચાયત નવસારી અને તાલુકા પંચાયત જલાલપોર દ્વારા આયોજીત તાલુકા પશુપાલન શિબિર કમ પ્રદર્શન તથા સ્વભંડોળ યોજના હેઠળ ખેડૂતો / પશુપાલાકોને કીટ વિતરણના કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહ્યો… આ પ્રસંગે નવસારી જિલ્લા ખેતીવાડી અધ્યક્ષ શ્રી પરિમલભાઈ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઈ, ઉપપ્રમુખ શ્રી મિનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અનીતાબેન, શ્રી શંકરભાઈ, તાલુકા પંચાયત સભ્ય નિલમબેન, ક્રિષ્નાબેન, તૃપ્તિબેન, પ્રમોદભાઈ,મનીષભાઈ, જગુભાઈ, જલાલપોર મંડળ પ્રમુખ શ્રી વિજયભાઈ, અશોકભાઈ, આટ ગામના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન તેમજ જુદા જુદા ગામોના સરપંચશ્રીઓ, અધિકારીગણ, તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…

March 21, 2023

આજરોજ આટ ગામ ખાતે જિલ્લા પંચાયત નવસારી અને તાલુકા પંચાયત જલાલપોર દ્વારા આયોજીત તાલુકા પશુપાલન શિબિર કમ પ્રદર્શન તથા સ્વભંડોળ યોજના હેઠળ ખેડૂતો / પશુપાલાકોને કીટ વિતરણના કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહ્યો…

 

આ પ્રસંગે નવસારી જિલ્લા ખેતીવાડી અધ્યક્ષ શ્રી પરિમલભાઈ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઈ, ઉપપ્રમુખ શ્રી મિનેષભાઈ, દંડક શ્રી હિરેનભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અનીતાબેન, શ્રી શંકરભાઈ, તાલુકા પંચાયત સભ્ય નિલમબેન, ક્રિષ્નાબેન, તૃપ્તિબેન,  પ્રમોદભાઈ,મનીષભાઈ, જગુભાઈ, જલાલપોર મંડળ પ્રમુખ શ્રી વિજયભાઈ, અશોકભાઈ, આટ ગામના  સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન તેમજ જુદા જુદા  ગામોના સરપંચશ્રીઓ, અધિકારીગણ, તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…