આટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આટ પ્રીમિયર લીગ – ૪ (APL – 4) ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો… APL – 4 ની ફાઇનલમાં સાંઇનાથ ઇલેવન અને માઁ કૃપા ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં સાંઇનાથ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. APL – 4 માં વિજેતા થવા બદલ સાંઇનાથ ઇલેવનના સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…

February 4, 2023

આટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આટ પ્રીમિયર લીગ – ૪  (APL – 4) ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો…

APL – 4 ની ફાઇનલમાં સાંઇનાથ ઇલેવન અને માઁ કૃપા ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં સાંઇનાથ  ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. APL – 4 માં વિજેતા થવા બદલ સાંઇનાથ ઇલેવનના સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…