દેલવાડા સ્થિત શ્રી મરોલી કાંઠા વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી. એમ. પટેલ પ્રિ – પ્રાયમરી તથા શ્રી એસ. જે. પટેલ પ્રાયમરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં નવનિર્મિત પ્રથમ માળનાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. બાળકો દ્વારા સરસ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈ… શાળા પરિવારના સૌ સભ્યો, સંચાલકો, પ્રિન્સીપાલ તથા સ્ટાફ, વાલીઓ તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું…

February 4, 2023

દેલવાડા સ્થિત શ્રી મરોલી કાંઠા વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી. એમ. પટેલ પ્રિ – પ્રાયમરી તથા શ્રી એસ. જે. પટેલ પ્રાયમરી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં નવનિર્મિત પ્રથમ માળનાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. બાળકો દ્વારા સરસ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈ…

શાળા પરિવારના સૌ સભ્યો, સંચાલકો, પ્રિન્સીપાલ તથા સ્ટાફ, વાલીઓ તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું…