જલાલપોરના મોટી પેથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવી શિક્ષક મિત્રોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યા… આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી અજયભાઈ દેસાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબાર અધ્યક્ષ રણધીરભાઈ, ઉપપ્રમુખ મીનેષભાઈ, મંડળ મહામંત્રી શ્રી દીપેશભાઇ, ગામના સરપંચશ્રી શશીકાંતભાઈ અને અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા…

January 6, 2023

જલાલપોરના મોટી પેથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, નવસારી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવી શિક્ષક મિત્રોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડ્યા…

આ પ્રસંગે નવસારી વિજલપોર નગરપાલિકાના શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી અજયભાઈ દેસાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબાર અધ્યક્ષ રણધીરભાઈ, ઉપપ્રમુખ મીનેષભાઈ, મંડળ મહામંત્રી શ્રી દીપેશભાઇ, ગામના સરપંચશ્રી શશીકાંતભાઈ  અને અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા…