યુ.કે. (United Kingdom) થી ભારત પ્રવાસ અર્થે આવેલા MAX, BEN અને PHILIP ત્રણ નવયુવાનો પરમ પૂજ્ય ગાંધી બાપુજીના વિચારો અને મુલ્યો થી પ્રેરીત થઈ કેરલા (કેરળ) રાજ્ય થી ઓટોરીક્ષા મારફતે ગુજરાત ખાતે આવ્યા ત્યારે ગાંધીજીના જીવન સાથે જોડાયેલા મહત્વના સ્થળોના પ્રવાસ અંતર્ગત તેમનું કરાડી ખાતે સ્વાગત કર્યું અને તેમની સાથે પ્રવાસ અંતર્ગત વાતચીત કરી…
દાંડી અને મીઠા સત્યાગ્રહ સ્મારક એ માત્ર ભારતમાં જ પ્રસિદ્ધ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં એની ઓળખ છે એ આ ત્રણ નવ યુવાનોના પ્રવાસ થી ફલિત થાય છે…















