સીમળગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મરોલી કાંઠા વિભાગ યુનિટી ગૃપ દ્વારા આયોજીત મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી મરોલી કાંઠા વિભાગ પ્રીમિયર લીગ ૨૦૨૩ ને ખુલ્લી મૂકી… ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…

January 4, 2023

સીમળગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મરોલી કાંઠા વિભાગ યુનિટી ગૃપ દ્વારા આયોજીત મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી મરોલી કાંઠા વિભાગ પ્રીમિયર લીગ ૨૦૨૩ ને ખુલ્લી મૂકી…

 

ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…