જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજીત અબ્રામા ગામે જી. આઈ. ડી. સી. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી ‘બાળ વૈજ્ઞાનિકો‘ને પ્રોત્સાહિત કર્યા તથા સુંદર આયોજન કરવા બદલ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, તાલુકાના ચૂંટાયેલા સભ્યો, અબ્રામા ગામના સરપંચ શ્રીમતી લીનાકુમારી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા… બાળકોને અભ્યાસ સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહભેર ભાગ લેતા જોઈને આનંદ થયો. તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું અને આ પ્રયાસ બદલ શિક્ષકોને પણ અભિનંદન પાઠવું છું…

December 29, 2022

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી,જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજીત અબ્રામા ગામે જી. આઈ. ડી. સી. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ  ખાતે જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી ‘બાળ વૈજ્ઞાનિકો‘ને પ્રોત્સાહિત કર્યા તથા સુંદર આયોજન કરવા બદલ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી…

આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, તાલુકાના ચૂંટાયેલા સભ્યો, અબ્રામા ગામના સરપંચ શ્રીમતી લીનાકુમારી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…

 

બાળકોને અભ્યાસ સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહભેર ભાગ લેતા જોઈને આનંદ થયો. તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું અને આ પ્રયાસ બદલ શિક્ષકોને પણ અભિનંદન પાઠવું છું…