નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ’ તેમજ ‘ગુજરાત મર્ચન્ટ ફેડરેશન’ સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યકક્ષાના પરિસંવાદમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો…
આ દરમિયાન ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. ઝેડ.પી.પટેલ, PCCF શ્રી એસ.કે.ચતુર્વેદી, CCF શ્રી ડો. મનીશ્વર રાજા તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા…