જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી, આયોજીત ટેકનોલોજી અને રમકડા આધારિત ઉગત ખાતે ટી. એન પરમાર સ્કુલ ખાતે આયોજિત ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી ‘બાળ વૈજ્ઞાનિકો‘ને પ્રોત્સાહિત કર્યા તથા સુંદર આયોજન કરવા બદલ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી… આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, નગરપાલિકા શિક્ષણ સમિતી ચેરમેન શ્રી અજયભાઈ દેસાઇ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષા શ્રીમતી દર્શનાબેન પટેલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…

December 22, 2022

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી, આયોજીત ટેકનોલોજી અને રમકડા આધારિત ઉગત ખાતે ટી. એન પરમાર સ્કુલ ખાતે આયોજિત ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી ‘બાળ વૈજ્ઞાનિકો‘ને પ્રોત્સાહિત કર્યા તથા સુંદર આયોજન કરવા બદલ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી…

 

આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ, નગરપાલિકા શિક્ષણ સમિતી ચેરમેન શ્રી અજયભાઈ દેસાઇ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષા શ્રીમતી દર્શનાબેન પટેલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…