જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી માર્ગદર્શિત તાલુકા પંચાયત જલાલપોર આયોજીત મરોલી કસ્તુરબા સેવાશ્રમ આશ્રમશાળામાં આયોજિત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી, બાળકો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા… બાળકોને અભ્યાસ સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહભેર ભાગ લેતા જોઈને આનંદ થયો. તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું અને આ પ્રયાસ બદલ શિક્ષકોને પણ અભિનંદન પાઠવું છું…

December 22, 2022

જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર, પ્રેરીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી માર્ગદર્શિત તાલુકા પંચાયત જલાલપોર આયોજીત મરોલી  કસ્તુરબા સેવાશ્રમ આશ્રમશાળામાં આયોજિત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી, બાળકો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા…

 

બાળકોને અભ્યાસ સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહભેર ભાગ લેતા જોઈને આનંદ થયો. તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું અને આ પ્રયાસ બદલ શિક્ષકોને પણ અભિનંદન પાઠવું છું…