ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અધ્યાત્મ પરંપરાના જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ ગુરુહરિ પ. પૂ. પ્રેમસ્વરૂપસ્વામીજી મહારાજના ૭૭ મા પ્રાગટ્યપર્વ અવસરે દર્શન કરી આશીર્વાદ લીધા… જય સ્વામિનારાયણ

December 17, 2022

ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અધ્યાત્મ પરંપરાના જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ ગુરુહરિ પ. પૂ. પ્રેમસ્વરૂપસ્વામીજી મહારાજના ૭૭ મા પ્રાગટ્યપર્વ  અવસરે દર્શન કરી આશીર્વાદ લીધા…

જય સ્વામિનારાયણ