“જલાલપોર મારો જીવ છે.” 🙏
હુ તે નશીબદાર લોકો માનો એક છું જેમને એક વિસ્તારની જનતા સતત ત્રણ ત્રણ દાયકાઓથી પ્રેમ આપતી હોય. આટલું ઓછું હતું તો આ વખતે તો પ્રેમ દસ ગણો થયો છે.
જીતની ઉજવણીમાં સામેલ થયેલ તમામ મિત્રો, વડીલો અને મારા કાર્યકતાઓનો હ્રદયથી આભાર માનું છું.
નવી ઉર્જા સાથે વળી પાંચ વર્ષ તમારી સેવામાં રહીશ તેનો વિશ્વાસ અપાવું છું.