174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 25, 2022

મોદીજીની વિકાસ યાત્રાને આગળ વધારવા માટે મતવિસ્તારમાં સમાવિષ્ટ નવસારી તાલુકાના આમરી અને આમડપોર ગામે પહોંચી જનતા-જનાર્દનના આશીર્વાદ મેળવી ફરી એકવાર જલાલપોર બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યો.

ભાજપની જન કલ્યાણકારી નીતિઓથી પ્રેરિત જનતા-જનાર્દન ફરી એકવાર ભરોસો મૂકશે એવો દ્રઢ વિશ્વાસ છે.