174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 25, 2022

૧૭૪-જલાલપોર વિધાનસભામાં સમાવિષ્ટ અને નવસારી તાલુકાના ગણેશ-સીસોદરા ખાતે કાર્યાલયનો શુભારંભ કરીને ફરીથી ભારી બહુમતથી ભગવો લહેરાય તેના માટે આહ્વાન કર્યું.

આ પ્રસંગે મંડળના હોદ્દેદારશ્રીઓ, વોર્ડના હોદ્દેદારશ્રીઓ, પાર્ટીના સમર્થકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.