જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં આવેલ વિજલપોર ખાતે સ્થાનિક અગ્રણીઓ અને નેતાઓની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું.

November 25, 2022

 

૧૭૪-જલાલપોર વિધાનસભામાં સમાવિષ્ટ વિજલપોરના વોર્ડનં ૧૦ ખાતે કાર્યાલયનો શુભારંભ કરીને ફરીથી ભારી બહુમતથી ભગવો લહેરાય તેના માટે આહ્વાન કર્યું.

આ પ્રસંગે મંડળના હોદ્દેદારશ્રીઓ, વોર્ડના હોદ્દેદારશ્રીઓ, પાર્ટીના સમર્થકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.