જલાલપોર તાલુકાના સંદલપોર અને કુચેદ તેમજ નવસારી તાલુકાના ધારાગીરી ગામે ભાઈ-બહેનો સાથે મુલાકાત કરી, ફરી એકવાર ભાજપને જ્વલંત વિજય અપાવવા માટે આહવાન કર્યું, તથા સૌને વધુમાં વધુ સંખ્યામાં મતદાનમાં ભાગ લેવા અનુરોધ કર્યો.
આ પ્રસંગે તમામ સ્થળે ગામલોકો દ્વારા કરવામાં આવેલ સ્નેહસભર સ્વાગત બદલ તેમનો આભારી છું.