જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જલાલપોર તાલુકાના રણોદ્રા – આરક અને સિસોદ્રા – આરક ગામે પહોંચી, મતદાર ભાઈ-બહેનોને મળી જલાલપોરની વિકાસયાત્રા ચાલુ રાખવા માટે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને અવસર આપવા અનુરોધ કર્યો.
આ પ્રસંગે ગામલોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી સમર્થન પાઠવવામાં આવ્યું, જે બદલ તેમનો આભારી છું.